Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતની પ્રથમ નેશનલ સ્પોટર્સ યુનિવર્સિટી ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ?

મણિપુર
હરિયાણા
પંજાબ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકાં જોડો. (પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ)
વેદ
(A) ઋગ્વેદ
(B) યજુર્વેદ
(C) સામવેદ
(D) અથર્વવેદ
ઉપવેદ
1. ધનુર્વેદ
2. ગાંધર્વવેદ
૩. શિલ્પવેદ
4. આયુર્વેદ

A-1, B-4, C-3, D-2
A-4, B-3, C-2, D-1
A-4, B-1, C-3, D-2
A-4, B-1, C-2, D-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારત સંઘમાં કોઈ પણ બીજા રાજ્યને દાખલ કરવાનો અધિકાર કોનો છે ?

સંસદ
રાષ્ટ્રપતિ
લોકસભા
રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP