કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં સરકારી કોન્ટ્રાકર્સ પાસેથી વસૂલવામાં આવતી પર્ફોર્મન્સ સિક્યુરિટી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવી છે ? 6 ટકા 10 ટકા 7 ટકા 3 ટકા 6 ટકા 10 ટકા 7 ટકા 3 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે APEC સમિટનું આયોજન કર્યું હતું ? ભારત સાઉદી આરબ કુવૈત મલેશિયા ભારત સાઉદી આરબ કુવૈત મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના જામનગર ખાતે નવી રચાયેલી 'ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ'(ITRA) નું કોણે ઈ-લોકાર્પણ કરાવ્યું છે ? શ્રી રામનાથ કોવિંદ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી આચાર્ય દેવવ્રત શ્રી રામનાથ કોવિંદ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી આચાર્ય દેવવ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઇપીએલ 2020માં એવોર્ડ મેળવનાર ક્રિકેટર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. પર્પલ કેપ - કગિસો રબાડા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - જોફરા આર્ચર ગેમ ચેન્જર ઓફ ધ સીઝન - ટ્રેન્ટ બોલ્ટ ઓરેન્જ કેપ - કે. એલ. રાહુલ પર્પલ કેપ - કગિસો રબાડા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - જોફરા આર્ચર ગેમ ચેન્જર ઓફ ધ સીઝન - ટ્રેન્ટ બોલ્ટ ઓરેન્જ કેપ - કે. એલ. રાહુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP