Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરિયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ? વાત્રક મહી માઝમ મેશ્વો વાત્રક મહી માઝમ મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? ક્લમ-267 ક્લમ-167 ક્લમ-268 ક્લમ-168 ક્લમ-267 ક્લમ-167 ક્લમ-268 ક્લમ-168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો માનવ શરીરની શક્તિનો મુખ્ય સ્ત્રોત છે ? પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન ચરબી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકુ સાચું નથી ? (1) ગીર સોમનાથ - વેરાવળ (2) તાપી - વ્યારા (3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા (4) સાબરકાંઠા - હિંમતનગર બધા જ જોડકા સાચાં છે 1 અને 2 2, 3 અને 4 2 અને 3 બધા જ જોડકા સાચાં છે 1 અને 2 2, 3 અને 4 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 73મા બંધારણીય સુધારાથી દેશમા પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક કંપનીમાં 50% લોકો ચા પીવે છે, 45% લોકો કોફી પીવે છે તથા 40% લોકો બંને પીવે છે. તો કેટલા લોકો એકપણ પીણું પીતા નહીં હોય ? 50% 35% 30% 45% 50% 35% 30% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP