Gujarat Police Constable Practice MCQ Part - 2
પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે ?

આરોપીની કબૂલાત
આપેલ તમામ
મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
પોલીસ સમક્ષનું નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકાં જોડો.(વાધકલા અને તેને સંબંધિત કલાકારો)
(A) સંતુર
(B) સારંગી
(C) સરોદ
(D) સિતાર
1. સાબીરખાન
2. પંડિત રવિશંકર
3. તરુણ ભટ્ટાચાર્ય
4. અમજદ અલી ખાં

A-2, B-4, C-1, D-3
A-4, B-2, C-1, D-3
A-1, B-4, C-3, D-2
A-3, B-1, C-4, D-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?

હિપ્પોક્રેટસ
રૂડોલ્ફ
બેસ્ટન વોર્ન
માઇકલ ફેરાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP