Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 121 141 131 151 121 141 131 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? ઈનામ સાલિયાણું સરપાવ પારિતોષિક ઈનામ સાલિયાણું સરપાવ પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 1.02 × 1.08 = ___ 1.1016 11.016 1.0116 1.1106 1.1016 11.016 1.0116 1.1106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 12000 નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ___ છે. 112 115 95 0(Zero) 112 115 95 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP