Gujarat Police Constable Practice MCQ Part - 3
દિલ્હીમાં આવેલા સંઘ જાહેર સેવા આયોગના મુખ્ય કાર્યલયનું નામ શું છે ?

અમર હાઉસ
ધૌલાપુર હાઉસ
ફૈઝપુર હાઉસ
વર્ધાપુર હાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કઈ સત્ય હક્કીકત છે ?
(1) અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે.
(2) સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે.
(3) દસ્તાવેજી પુરાવા સાંયોગિક પુરાવા છે.
(4) દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે.

1, 2, 4
1, 3, 4
1, 2, 3
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
(I) મૈત્રક
(II) યાદવ
(III) સોલંકી
(IV) ચાવડા

I, III, IV, II
IV, III, I, II
I, IV, III, II
II, I, IV, III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ?

અવનીન્દ્રનાથ ટાગોર
દાદાભાઈ નવરોજી
રવિન્દ્રનાથ ટાગોર
સુરેન્દ્રનાથ સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
વિશ્વની પ્રથમ વ્હાઇટ ટાઇગર સફારીનું લોકાર્પણ કયાં રાજયમાં થયું ?

ગુજરાત
કેરળ
કર્ણાટક
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP