Gujarat Police Constable Practice MCQ Part - 3 અખિલ ભારતીય સેવાનું સર્જન નીચેનામાંથી કોના દ્વારા થાય છે ? લોકસભા વિધાનસભા રાજ્યસભા સંસદ લોકસભા વિધાનસભા રાજ્યસભા સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? માનવ ગરીમા યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના માનવ ગરીમા યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંગાળના ભાગલા કયા વાઈસરોયના સમયમાં રદ થયા હતા ? હાર્ડિંગ્સ ચેમ્સફર્ડ મિન્ટો કર્ઝન હાર્ડિંગ્સ ચેમ્સફર્ડ મિન્ટો કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય બંધારણમાં કેટલા પરિશિષ્ટો આવેલા છે ? 8 10 12 9 8 10 12 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860માં ગુનાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલ છે ? 32 40 72 48 32 40 72 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇ.પી.કો.1860 ની કલમ 2 શું જણાવે છે ? અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત આપેલ પૈકી એક પણ નહીં ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા અધિનિયમનું ટુંકું નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત આપેલ પૈકી એક પણ નહીં ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા અધિનિયમનું ટુંકું નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP