Gujarat Police Constable Practice MCQ Part - 3 ભૂકંપના કયા તરંગો સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે ? એક પણ નહીં પ્રાથમિક તરંગો દ્વીતીય તરંગો C તરંગો એક પણ નહીં પ્રાથમિક તરંગો દ્વીતીય તરંગો C તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ? સાદી કેદ એકાંત કેદ સખત કેદ લોખંડી કેદ સાદી કેદ એકાંત કેદ સખત કેદ લોખંડી કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું ? બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રાષ્ટ્રપતિ પર મહાભિયોગ બંધારણના કયા અનુચ્છેદ મુજબ લાગે છે ? 61 52 58 63 61 52 58 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગ્રહો-ઉપગ્રહો-અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ? ઓર્થાપેડીક્સ કોસ્મોલોજી પીડીયોલોજી હીસ્ટોલોજી ઓર્થાપેડીક્સ કોસ્મોલોજી પીડીયોલોજી હીસ્ટોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કલમ 25માં કઇ જોગવાઇ કરવામાં આવી છે ? પોલીસ સમક્ષ કરેલી કબુલાતો ન્યાયધીશ સમક્ષ કરેલી કબુલાતો વકીલ સમક્ષ કરેલી કબુલાતો મામલેદાર સમક્ષ કરેલી કબુલાતો પોલીસ સમક્ષ કરેલી કબુલાતો ન્યાયધીશ સમક્ષ કરેલી કબુલાતો વકીલ સમક્ષ કરેલી કબુલાતો મામલેદાર સમક્ષ કરેલી કબુલાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP