Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ ગેરબંધારણીય સંસ્થાઓના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે ?

નીતિઆયોગ
રાષ્ટ્રીય એકતા પરિષદ
આપેલ તમામ
રાષ્ટ્રીય વિકાસ પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલા કાચના ગ્લાસમાં મુકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે ?

પરાવર્તન
પ્રકિર્ણન
આપેલ તમામ
વક્રીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ-165 શેની જોગવાઇ કરે છે ?

જામિન આપવાની
આપેલ પૈકી એક પણ નહીં
કોઇપણ વસ્તુની ઝડતી લેવાની
મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP