Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કયાં આવેલ છે ?

વડોદરા
અમદાવાદ
વલ્લભ વિદ્યાનગર
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતના કયા પડોશી દેશે ભારતીય નાગરીકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે ?

ભૂટાન
મ્યાનમાર
નેપાળ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘જિપ્સી’ તખલ્લુસ કોનું છે ?

પ્રિયકાન્ત પરીખ
બરકતઅલી વિરાણી
કિશનસિંહ ચાવડા
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP