Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય દંડ સંહિતા મુજબ બળજબરીથી કઢાવી લેવા માટે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડવાનો ભય દેખાડવો એ કેવા પ્રકારનો ગુનો બને છે ? આરોપી પર આધાર ગુના પ્રમાણે બિનજામીનપાત્ર જામીનપાત્ર આરોપી પર આધાર ગુના પ્રમાણે બિનજામીનપાત્ર જામીનપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ સી.આર.પી.સી. 1973ની કઈ કલમમાં કરવામાં આવી છે? 302 320 319 350 302 320 319 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા કયો શબ્દ ઉમેરવામાં આવ્યો નથી ? સમાજવાદી સંપુર્ણ પ્રભુત્વ સંપન્ન ધર્મનિરપેક્ષ અખંડતિત સમાજવાદી સંપુર્ણ પ્રભુત્વ સંપન્ન ધર્મનિરપેક્ષ અખંડતિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈ સંખ્યાનો 7મો ભાગ તે સંખ્યાના 11માં ભાગ કરતા 200 જેટલો વધારે હોય તો તે સંખ્યા શોધો. 1540 1340 3850 1825 1540 1340 3850 1825 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હુમલાના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકાર છે ? ચાર છ પાંચ સાત ચાર છ પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઈન્ડિયન પીનલ કોડ - 1860 વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે ? 12 કિમી 12 માઈલ 12 નોટિકલ માઈલ આપેલ પૈકી એક પણ નહીં 12 કિમી 12 માઈલ 12 નોટિકલ માઈલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP