Gujarat Police Constable Practice MCQ Part - 2 ધ્વનિનાં મોજાં નીચેનામાંથી શામાં પ્રસરણ પામતાં નથી ? હાઈડ્રોજન શૂન્યાવકાશ તેલ ઘન હાઈડ્રોજન શૂન્યાવકાશ તેલ ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો.... ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે પણ જામીન પર છોડી ન શકાય ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે પણ જામીન પર છોડી ન શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી શુધ્ધ પાણી pH મુલ્ય કયુ છે ? 8.5 7.0 7.4 2.2-2.4 8.5 7.0 7.4 2.2-2.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા અને તાપીની વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલ છે ? સાતપુડા ગિરનાર સહ્યાદ્રી આરાસુર સાતપુડા ગિરનાર સહ્યાદ્રી આરાસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈ સંખ્યાનો 7મો ભાગ તે સંખ્યાના 11માં ભાગ કરતા 200 જેટલો વધારે હોય તો તે સંખ્યા શોધો. 3850 1540 1340 1825 3850 1540 1340 1825 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘હુમલા’ ના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે ? 6 7 5 4 6 7 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP