Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 23 22 29 31 23 22 29 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતે લોન્ચ કરેલો ઉપગ્રહ GSAT-29 કયા પ્રકારનો છે ? હવામાન પર્યાવરણ આપેલ પૈકી એક પણ નહીં સંદેશાવ્યવહાર હવામાન પર્યાવરણ આપેલ પૈકી એક પણ નહીં સંદેશાવ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં ત્રિવેણી કુંડ કયા જિલ્લામાં આવેલ છે ? ગીર સોમનાથ જૂનાગઢ પાટણ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પાટણ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો, 1860 ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં જણાવેલ છે. તેમાં નીચેની કઈ બાબત અંગે જોગવાઇ કરવામાં આવી છે ? મદદગારી (દુષ્પ્રેરણ) ગુનાહિત કાવત્રુ ગેરકાયદેસર બદલી સરકાર વિરૂધ્ધ ગુનાઓ મદદગારી (દુષ્પ્રેરણ) ગુનાહિત કાવત્રુ ગેરકાયદેસર બદલી સરકાર વિરૂધ્ધ ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કોઇ બસમાં મુસાફર ટિકિટ વગર માલુમ પડે છે પરંતુ તેણે ટિકિટ લીધી હતી તેવુ સાબીત કોણ કરી શકે ? મુસાફર રેલ્વે તમામ ટી.સી. મુસાફર રેલ્વે તમામ ટી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પુરાતત્ત્વ સ્થળ 'લાખાબાવળ' કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP