Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કઈ સત્ય હક્કીકત છે ? (1) અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે. (2) સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે. (3) દસ્તાવેજી પુરાવા સાંયોગિક પુરાવા છે. (4) દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે.