Gujarat Police Constable Practice MCQ Part - 3
“ભારતીય બંધારણ દિવસ" કયારે ઉજવાય છે ?

15 મી ઓગસ્ટ
6 મી જાન્યુઆરી
26 મી નવેમ્બર
26 મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણના ચાવડા વંશનો અંત કોણે કર્યો ?

ભીમદેવ સોલંકી
મુળરાજ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
જયશીખરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
"વિશ્વ ભારતી યુનિવસિર્ટી" ના હાલના કુલાધિપતિ કોણ છે ?

સુશાંતસિંહ
નરેન્દ્ર મોદી
નીલાંબરી દવે
કેસરીનાથ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP