Gujarat Police Constable Practice MCQ Part - 3
પંચાયતી રાજની “વચલી કડી" તરીકે કોને ઓળખાવામાં આવે છે ?

જીલ્લા પંચાયત
ગ્રામ પંચાયત
નગર પંચાયત
તાલુકા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દૂધમાંથી ક્રિમ(મલાઈ) કાઢવામાં કયુ બળ વપરાય છે ?

બાહ્ય બળ
કેન્દ્રત્યાગી બળ
ગુરુત્વાકર્ષણ બળ
કેન્દ્રગામી બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ?

લાહોર – પંજાબ
રાજભવન – દિલ્હી
હુસેનાપુરા – પંજાબ
આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

હુલ્લડ
ગેરકાયદે મંડળી
યુધ્ધ કરવું
બખેડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP