Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 ની કલમ - 306 માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ?

આપધાતનું દુષ્પ્રેરણ
ગુનાહિત મનુષ્યવધની કોશીશ
ખૂન કરવાની કોશિશ
આપઘાતની કોશિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારત દેશમાં વિવિધ યોજના સંદર્ભે પસંદ કરાયેલ બ્રાન્ડ એમ્બેસેટેર બાબતે કયો વિકલ્પ અયોગ્ય છે ?
(A) સિક્કિમ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેટેર એ.આર.રહેમાન છે.
(B) નિર્મલ ભારત અભિયાનના બ્રાન્ડએમ્બેસેટેર વિધા બાલન છે.
(C) UNICEF માટે પ્રિયંકા ચોપરા પસંદ થાય છે
(D) GST માટે અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેટેર છે.

ફક્ત 2 ખોટુ છે.
માત્ર 1 અને 4 સાચાં
વિધાન 1,2,3 અને 4 સાચાં
વિધાન 3 અને 4 ખોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ફતેહપુર સિકરી કયા રાજ્યમાં આવેલ છે ?

ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP