Gujarat Police Constable Practice MCQ Part - 4
એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

દીકરી રૂડી સાચી મૂડી યોજના
પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના
ભગવાન બુદ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
માનવ ગરિમાં યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કયો રોગ ‘શાહી રોગ’ (Royal Disease) તરીકે જાણીતો છે ?

સિકલ સેલ્ડ એનેમિયા
હીમોફીલિયા
અણઝાયમર
રંગ અંધત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જાહેર રસ્તા ઉપર લૂંટ કરવામાં આવી હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

10 વર્ષ સુધીની કેદ
14 વર્ષ સુધીની કેદ અને દંડ
મૃત્યુ દંડ
8 વર્ષ સુધીની કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતાના સામાન્ય અપવાદોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?

કાયદાની ભૂલ
હકીકતની ભૂલ
રક્ષીત કૃત્યો
સંમતિથી કરેલા કૃત્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP