Gujarat Police Constable Practice MCQ Part - 3
પંચાયતી રાજ પ્રણાલી કયા સિધ્ધાંત પર આધારિત છે ?

પ્રમુખશાહી પદ્ધતી પર
સંસદીય લોકતંત્ર પર
સત્તાનાવિકેન્દ્રીકરણ પર
સર્વોચ્ચ અદાલતના સર્વોપરીત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે ?

સ્લાઈડ શો
પ્રેઝન્ટેશન
સ્લાઈડ
ડોકયુમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મહેસાણા પાલોદરમાં કયા મંદિરે પાલોદરનો મેળો ભરાય છે ?

ચોસઠ જોગણીમાતા મંદિર
પીઠડ માતા મંદિરે
બ્રહ્માણીમાતા મંદિરે
ખોડિયાર માતા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP