Gujarat Police Constable Practice MCQ Part - 3
“ભારતીય બંધારણ દિવસ" કયારે ઉજવાય છે ?

15 મી ઓગસ્ટ
26 મી નવેમ્બર
6 મી જાન્યુઆરી
26 મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દહીમાં કયો એસીડ હોય છે ?

બ્યુટ્રીક એસીડ
લેકટીક એસીડ
ફોર્મીક એસીડ
મેલેમીક એસીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP