Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘ટાઈમ ટેબલ’ નામનો હાસ્યલેખ કોણે લખ્યો ? મકરંદ દવે જયંત ખત્રી જ્યોતિન્દ્ર દવે રાજેન્દ્ર શાહ મકરંદ દવે જયંત ખત્રી જ્યોતિન્દ્ર દવે રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સ્મોગનો મુખ્ય ઘટક કયો છે ? કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમા સૌથી વધુ જાતિપ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ છે, તો એ પછીનો ક્રમ ક્યો જિલ્લો ધરાવે છે ? નવસારી સુરત તાપી દાહોદ નવસારી સુરત તાપી દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ? હાઈકોર્ટના ચાલુ કે માજી જજ આપેલ તમામ ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર હાઈકોર્ટના ચાલુ કે માજી જજ આપેલ તમામ ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું ? ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ ભારતમાંથી અપહરણ કરવામા આવ્યું હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 7 વર્ષ સુધીની કેદ અને દંડ 5 વર્ષ સુધીની કેદ અને દંડ 8 વર્ષ સુધીની કેદ અને દંડ 9 વર્ષ સુધીની કેદ અને દંડ 7 વર્ષ સુધીની કેદ અને દંડ 5 વર્ષ સુધીની કેદ અને દંડ 8 વર્ષ સુધીની કેદ અને દંડ 9 વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP