Gujarat Police Constable Practice MCQ Part - 3 ખેડાયેલા ખેતરના અવશેષો કયા મથક પરથી મળી આવ્યા છે ? રાખીગઢી મોહેં–જો–દડો કાલીબંગા લોથલ રાખીગઢી મોહેં–જો–દડો કાલીબંગા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હુલ્લડની વ્યાખ્યા IPC - 1860 ની કઈ કલમ હેઠળ દર્શાવી છે ? કલમ-149 કલમ-147 કલમ-146 કલમ-148 કલમ-149 કલમ-147 કલમ-146 કલમ-148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ? આંબો પીપળો તુલસી વડ આંબો પીપળો તુલસી વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ભારતની કલમ કઇ છે ? 18 19 15 14 18 19 15 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય. યુધ્ધ કરવું બખેડો હુલ્લડ ગેરકાયદે મંડળી યુધ્ધ કરવું બખેડો હુલ્લડ ગેરકાયદે મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 “સ્મરણયાત્રા” એ ક્યાં સર્જકની જાણીતી આત્મકથા છે ? બ.ક.ઠાકર ચીનુ મોદી ગોર્વધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર બ.ક.ઠાકર ચીનુ મોદી ગોર્વધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP