Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ?

ઈશ્વરભાઈ પટેલ
મોતીભાઈ અમીન
દરબાર ગોપાળદાસ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ?

બેંગલુરુ
પુણે
નવી દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતની રાષ્ટ્રીય મુદ્રા (સારનાથના સ્તંભ) માં નીચેનામાંથી ક્યા પ્રાણીનો સમાવેશ થતો નથી ?

આખલો
હાથી
ઘોડો
વાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP