Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___

સામાજિક મનોવિજ્ઞાન
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
સામાજિક વસ્તીશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો ?

સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?

2 વર્ષ 11 માસ 18 દિવસ
2 વર્ષ 18 માસ 11 દિવસ
2 વર્ષ 11 માસ 28 દિવસ
2 વર્ષ માસ 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP