કમ્પ્યુટર (Computer)
કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવાથી જુદી જુદી જગ્યાએ આપેલા કોમ્પ્યુટર સાથે સંપર્ક સાધી શકાય છે ?

FTP
IE
એક પણ નહિ
TELNET

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
USB એટલે...

અલ્ટ્રા સીરીયલ બસ
યુનિવર્સલ સોર્સ બસ
યુનિવર્સલ સીરીયલ બસ
યુનિવર્સલ સીરીઝ બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS Word ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે ?

મેનૂબાર
ટાઈટલબાર
સ્ટેટસબાર
ટાસ્કબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કયા પ્રિન્ટરમાં એક પછી એક અસર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ થાય છે ?

લાઈ
ઈકજેટ
લેઝર
ડોટમેટ્રિકસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP