Gujarat Police Constable Practice MCQ Part - 4
વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ નીચેનામાંથી ક્યો છે ?

સ્પુટનિક
એક્સપ્લોરર
ઈન્સેટ
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અજંતા-ઇલોરાની ગુફાઓની મુલાકાત લેનાર એવા વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે ?

જેફ બેઝોસ
સ્ટીવ જોબ્સ
માર્ક ઝુકરબર્ગ
ઝેક મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP