Gujarat Police Constable Practice MCQ Part - 4
વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ નીચેનામાંથી ક્યો છે ?

આર્યભટ્ટ
સ્પુટનિક
ઈન્સેટ
એક્સપ્લોરર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈન્ડિયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે ?

મિલ્કત અને શરીરના
આપેલ પૈકી એક પણ નહીં
મિલ્કતના
શરીરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સામાજિક - સંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓના ‘ગોળ - ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

દાહોદ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP