કમ્પ્યુટર (Computer)
ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાની ક્રિયાને શું કહેવાય ?

રિબુટીંગ
ગ્રૂમિંગ
બ્લુમિંગ
ક્લોનીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
PDF શું છે ?

પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
પ્રોટેક્ટેડ ડોક્યુમેન્ટસ ફાઇલ
પ્રિવેન્ટેડ ડિજીટલ ફોર્મેટ
પ્રિવેન્શન ઓફ ડિજીટલ ફાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
તમે માઉસનું સેટિંગ કયાંથી બદલી શકો છો ?

Hardware setting
આપેલ પૈકી એક પણ નહીં
Control Panel > mouse
Setting> mouse

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP