Gujarat Police Constable Practice MCQ Part - 3 રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઇએ ? 35 વર્ષ 55 વર્ષ 30 વર્ષ 65 વર્ષ 35 વર્ષ 55 વર્ષ 30 વર્ષ 65 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયુ કૃત્ય IPC - 1860 હેઠળ ગુનો નથી ? કોઈ સ્ત્રીએ કરેલ ગુનો આપેલ તમામ અસ્થિર મગજની વ્યકિતનું મૃત્ય કોઇ વૃધ્ધ વ્યકિતએ કરેલ ગુનો કોઈ સ્ત્રીએ કરેલ ગુનો આપેલ તમામ અસ્થિર મગજની વ્યકિતનું મૃત્ય કોઇ વૃધ્ધ વ્યકિતએ કરેલ ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી એક બાબતનો કુદરતી આપત્તિમાં સમાવેશ થતો નથી ? પૂર ઔદ્યોગિક અકસ્માત આતંકવાદ વાવાઝોડું પૂર ઔદ્યોગિક અકસ્માત આતંકવાદ વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ___ ની મદદથી ટેલીકોન લાઇન દ્વારા બે કમ્પ્યુટરને જોડી માહિતીની આપ-લે કરી શકાય છે. Sound Card Scanner આપેલ પૈકી એક પણ નહીં Modem Sound Card Scanner આપેલ પૈકી એક પણ નહીં Modem ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડની કલમ 82 મુજબ.... સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખૂન માટે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ શિક્ષા થાય છે ? 301 302 304 303 301 302 304 303 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP