Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

ડેલહાઉસી
નિકસન
લોર્ડ માઉન્ટબેટન
ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈન્ડિયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે ?

શરીરના
આપેલ પૈકી એક પણ નહીં
મિલ્કત અને શરીરના
મિલ્કતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વ્યભિચાર એ કેવા ગુનો છે ?

સમાજ વિરુધ્ધનો
સંસ્થા વિરુધ્ધનો
લગ્ન વિરુધ્ધનો
સંબંધ વિરુધ્ધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP