સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરમૂનની ઘટના વખતે ચંદ્ર તેના મૂળ કદ કરતા કેટલા ટકા મોટો દેખાય છે ? 18% 12% 14% 16% 18% 12% 14% 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા નખ શેના બનેલા છે ? વિટામીન કેરોટીન ચરબી પ્રોટીન વિટામીન કેરોટીન ચરબી પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H1N1 વાઈરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે ? બર્ડ ફ્લુ ડેન્ગ્યુ સ્વાઈન ફ્લુ એઈડ્સ બર્ડ ફ્લુ ડેન્ગ્યુ સ્વાઈન ફ્લુ એઈડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં શું બંધબેસતું નથી ? ડીઝલ પેટ્રોલ ક્લોરીન ગેસ સીએનજી ડીઝલ પેટ્રોલ ક્લોરીન ગેસ સીએનજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? ડેસિબલ ઓગસ્ટ્રોમ હર્ટઝ રોજન ડેસિબલ ઓગસ્ટ્રોમ હર્ટઝ રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ગેલિયમ સોડિયમ ટિન યુરેનિયમ ગેલિયમ સોડિયમ ટિન યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP