Gujarat Police Constable Practice MCQ Part - 4 એક્સેલમાં કોઇપણ ફોર્મ્યુલાની શરૂઆતમાં ક્યું ચિન્હ વપરાય છે ? # @ / = # @ / = ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા સાહિત્યકારોને તેમના સાહિત્ય સર્જન સાથે ગોઠવો. (P) ધૂમકેતુ (Q) નવલરામ પંડ્યા (R)બાપુસાહેબ ગાયકવાડ (S) બાલાશંકર કંથારિયા (1) ગઝલ (2) મરસિયા / રાજિયા (3) પ્રથમ વિવેચક (4) ટૂંકી વાર્તા P - 4, Q - 3, R - 2, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 2, Q - 3, R - 4, S - 1 P - 3, Q - 4, R - 2, S - 1 P - 4, Q - 3, R - 2, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 2, Q - 3, R - 4, S - 1 P - 3, Q - 4, R - 2, S - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 શરીરમાં કયું અવયવ લોહી શુધ્ધ કરે છે ? કિડની જઠર હૃદય ફેફસા કિડની જઠર હૃદય ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યું બંદર નદીના મુખ પ્રદેશ પર આવેલુંં છે ? સલાયા ઓખા પીપાવાવ હજીરા સલાયા ઓખા પીપાવાવ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP