Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઇએ ? 30 વર્ષ 21 વર્ષ 35 વર્ષ 25 વર્ષ 30 વર્ષ 21 વર્ષ 35 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ? ઘનીભવન બાષ્પીભવન નિક્ષેપણ ઉર્ધ્વીકરણ ઘનીભવન બાષ્પીભવન નિક્ષેપણ ઉર્ધ્વીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જુદા જુદા ઈલેક્ટ્રોનિક ઘટકોને જોડીને વીજ પ્રવાહને વહેવા માટે બનાવવામાં આવતો માર્ગ એટલે.. ચિપ સર્કિટ મધર બોર્ડ આપેલ પૈકી એક પણ નહીં ચિપ સર્કિટ મધર બોર્ડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે. ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે. બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે. ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે. કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે. ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે. બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે. ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તહોમતનામામાં શેની વિગત હોતી નથી ? ગુનાનું સ્થળ ગુનાના સાક્ષી ગુનાઈત કૃત્ય ગુનાનો સમય ગુનાનું સ્થળ ગુનાના સાક્ષી ગુનાઈત કૃત્ય ગુનાનો સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના માંથી કોને કમ્પ્યુટર જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે ? હેરમાન હોલેરિથ ચાર્લ્સ બેબેજ વિલિયમ ઓટ્રીડ પાસ્કલ હેરમાન હોલેરિથ ચાર્લ્સ બેબેજ વિલિયમ ઓટ્રીડ પાસ્કલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP