સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા સ્થળ વિશેષતા ઈસરો માટે અયોગ્ય છે ? VSSC-થુમ્બા MCF-બેંગલોર SAC-અમદાવાદ SDSC-શ્રી હરિકોટા VSSC-થુમ્બા MCF-બેંગલોર SAC-અમદાવાદ SDSC-શ્રી હરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્રપિંડ મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ મૂત્રાશય મૂત્રપિંડ મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ મૂત્રાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે ? રક્તકણો ફાઈબ્રીનોજન શ્વેતકણો હિમોગ્લોબીન રક્તકણો ફાઈબ્રીનોજન શ્વેતકણો હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 1 10 0 (zero) 5 1 10 0 (zero) 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "ન્યુક્લિયર સાઈઝ" ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ? ન્યુટન ફેરમી એગસ્ટ્રોમ ટેસલા ન્યુટન ફેરમી એગસ્ટ્રોમ ટેસલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ? કનિનીકા નેત્રમણી કીકી પારદર્શક પટલ કનિનીકા નેત્રમણી કીકી પારદર્શક પટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP