Gujarat Police Constable Practice MCQ Part - 4 કમ્પ્યૂટરમાં વપરાતી આઇ.સી. ચીપ્સ શેની બનેલી હોય છે ? સિલિકોનની મેગ્નેશિયમની જિપ્સમની કાર્બનની સિલિકોનની મેગ્નેશિયમની જિપ્સમની કાર્બનની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? મરીઝ મકરંદ દવે ઘાયલ બેફામ મરીઝ મકરંદ દવે ઘાયલ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 304 (બી)માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે ? આપેલ તમામ દહેજ મૃત્યુ ખૂન બેદરકારીથી મૃત્યુ આપેલ તમામ દહેજ મૃત્યુ ખૂન બેદરકારીથી મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામંથી કયું ગુજરાતનું તાપવિદ્યુત મથક નથી ? ધુવારણ પાનમ ઉકાઈ વણાકબોરી ધુવારણ પાનમ ઉકાઈ વણાકબોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતની રાષ્ટ્રીય મુદ્રા (સારનાથના સ્તંભ) માં નીચેનામાંથી ક્યા પ્રાણીનો સમાવેશ થતો નથી ? હાથી વાઘ આખલો ઘોડો હાથી વાઘ આખલો ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP