Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાય ગોહરીનો મેળો ક્યા ભરાય છે ?

શામળાજી (અરવલ્લી)
ગરબાડા (દાહોદ)
કવાંટ (છોટા ઉદેપુર)
ઉનાવા (મહેસાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
21માં ફુટબોલ વર્લ્ડકપમાં કયાં ખેલાડીએ ગોલ્ડન બોલ એવોર્ડ મેળવ્યો ?

કે.એમ્બોપે
લુક્કા મોડ્રીક
હરિકેન
થીબોટ નિકોલસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ?

સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું
દીવાના માણસનું કૃત્ય
આપેલ તમામ
બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP