Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ?

નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
આપેલ તમામ
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
ઈશારાથી કરેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જો જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે ?

14400
1440
9600
2400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP