Gujarat Police Constable Practice MCQ Part - 4 જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયો એક કેદનો પ્રકાર નથી ? સાદી એકાંત બંધક સખત સાદી એકાંત બંધક સખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “સ્થાનિક હકુમત”ની વ્યાખ્યા ક્રિ.પ્રો. કો-1973ની કઈ કલમમાં આપવામાં આવેલ છે ? કલમ-2 (જે) કલમ-2 (એમ) કલમ-2 (કે) કલમ-2 (એલ) કલમ-2 (જે) કલમ-2 (એમ) કલમ-2 (કે) કલમ-2 (એલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? દક્ષિણધ્રુવવૃત મકરવૃત્ત વિષવવૃત્ત કર્કવૃત્ત દક્ષિણધ્રુવવૃત મકરવૃત્ત વિષવવૃત્ત કર્કવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક પત્ની કે પતિ હયાત હોવા છતાં બીજું ગેરકાયદેસર લગ્ન કરનાર સામે IPC - 1860 ની કઇ કલમ હેઠળ કાર્યવાહી થાય ? 495 491 496 490 495 491 496 490 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખેલ મહાકુંભનું વાક્ય શું છે ? ખેલશે ગુજરાત જીતશે ગુજરાત રમશે ભારત જીતશે ભારત રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલસે ભારત જીતશે ભારત ખેલશે ગુજરાત જીતશે ગુજરાત રમશે ભારત જીતશે ભારત રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલસે ભારત જીતશે ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP