Gujarat Police Constable Practice MCQ Part - 4
‘આગગાડી’એ કોની સુપ્રસિધ્ધ કૃતિ છે ?

ભગવતી કુમાર શર્મા
ચંદ્રવદન મેહતા
ગુણવંત આચાર્ય
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી વિધેયક પસાર કર્યું ?

આસામ
છત્તીસગઢ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ - શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

ગેરકાયદેસર મંડળી
બખેડો
યુદ્ધ કરવું
હુલ્લડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP