Gujarat Police Constable Practice MCQ Part - 4 ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતને ‘સ્માર્ટ સ્ટેટ ઓફ ધ યર’ તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકારે ઈઝરાયેલની કઈ કંપની સાથે કરાર કર્યા છે ? નેટાફિમ બાયો ફિડ એક્વાઈઝ એમપ્રેસ્ટ નેટાફિમ બાયો ફિડ એક્વાઈઝ એમપ્રેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તહોમતનામું કોણ ફરમાવે છે ? તપાસનીસ અધિકારી ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત સરકાર તરફે સરકારી વકીલ ન્યાયાધીશ તપાસનીસ અધિકારી ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત સરકાર તરફે સરકારી વકીલ ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી ? શ્રી મનજીતબાલા જેમિની રોય શ્રી રવિશંકર રાવલ કે. એ. સાયગલ શ્રી મનજીતબાલા જેમિની રોય શ્રી રવિશંકર રાવલ કે. એ. સાયગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નાણા ખરડો કોની મંજુરીથી રજુ થઇ શકે છે ? વડા પ્રધાન લોકસભાના સ્પીકર રાજ્યસભા સભાપતિ રાષ્ટ્રપતિ વડા પ્રધાન લોકસભાના સ્પીકર રાજ્યસભા સભાપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ સુરત તાપી વાપી વલસાડ સુરત તાપી વાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP