Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ? ડાંગ પંચમહાલ દાહોદ અરવલ્લી ડાંગ પંચમહાલ દાહોદ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ? 18 દિવસ 15 દિવસ 20 દિવસ 12 દિવસ 18 દિવસ 15 દિવસ 20 દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહિ એ માનવાનો પ્રયત્ન કરે છે ? વિરૂદ્ધ પ્રતિક્રિયા ઉર્ધ્વીકરણ પ્રક્ષેપણ ઈન્કાર કે અસ્વીકાર વિરૂદ્ધ પ્રતિક્રિયા ઉર્ધ્વીકરણ પ્રક્ષેપણ ઈન્કાર કે અસ્વીકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ? નારંગી કાળો સફેદ પીળો નારંગી કાળો સફેદ પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે ? રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવાના કાયદા મુજબ કેટલા વર્ષ જુનો દસ્તાવેજ માની લેવા બાબતે જોગવાઇ કલમ-90 માં છે ? 10 40 20 30 10 40 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP