Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

સી.ટી. મોર્ગન
વિલિયમ જેમ્સ
સિગ્મન ફોઈડ
વિલ્હેમ વુન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જયારે કોઇ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે IPC - 1860 માં શું જોગવાઇ કરવામાં આવેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અડધી સજાની જોગવાઇ છે.
ગુનો બને છે.
ગુનો બનતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP