કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે શાળાઓમાં અનુસૂચિત જનજાતિ માટે 32% અનામત પ્રદાન કર્યું ?

રાજસ્થાન
ઉત્તરાખંડ
છત્તીસગઢ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશો વચ્ચે કરવામાં આવે છે ? (1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). અમેરિકા (4). જાપાન

માત્ર 1, 2, 3
1, 2, 3, 4
માત્ર 2, 3, 4
માત્ર 1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
કયા રાજ્યે વિદેશી પ્રવાસીઓને નાણાકીય સહાયતા કરવા માટે ‘શુભયાત્રા’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવાની ઘોષણા કરી ?

ગોવા
મહારાષ્ટ્ર
કર્ણાટક
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ ક્યા સ્થપાયો ?

વિશાખાપટ્ટનમ
પણજી
પેરુર (ચેન્નાઈ)
કોચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP