GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે ?

ડેનિયલ ઓફ સર્વિસ
સ્નિફિંગ
સાયબર જંગાલિયાત
દુષિત કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી ?

એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે
રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે
કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે
એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP