સામાન્ય વિજ્ઞાન (General Science)
રોકેટમાં ઘન બળતણ તરીકે કયું સંયોજન વપરાય છે ?

પોટેશિયમ નાઇટ્રેટ
એલ્યુમિનિયમ પરકલોરેટ
એમોનિયમ ક્લોરાઇડ
એલ્યુમિનિયમ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'વનસ્પતિ પર સંગીતની અસર થાય છે અને સંગીતના કારણે વનસ્પતિનો વિકાસ વધુ થાય છે' આવું સંશોધન કોણે કર્યું ?

સર આઈઝેક ન્યૂટન
હરગોવિંદ ખુરાના
આઈન્સ્ટાઈન
જગદીશચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફલોરોસન્ટ ટયુબમાં વપરાય છે ?

મરક્યુરી વરાળ અને આર્ગન
મરકયુરી ઓક્સાઈડ અને નિયોન
સોડિયમ વરાળ અને નિયોન
સોડિયમ ઓક્સાઈડ અને આર્ગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને કેલ્શિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગરમી મળતા 'ઊર્ધ્વપાતનની' ઘટના થતી હોય તેવા પદાર્થો કયા છે ?

કપૂર અને નવસાર
સંચળ અને ચિરોડી
મીઠું અને હળદર
મોરથુથું અને ફટકડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP