Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા ખનિજ માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે ?

ફ્લોરોસ્પાર
ખનીજ તેલ
હિમેટાઈટ
બોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ કયું છે ?

શોષણ સામેનો હક્ક
સ્વતંત્રતાનો હક્ક
સમાનતાનો હક્ક
બંધારણીય ઈલાજનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP