Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

સાબરકાંઠા
પંચમહાલ
નર્મદા
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગેરકાયદેસર મંડળી એટલે કાયદા વિરૂધ્ધ હેતુ માટે પાંચ કે તેથી વધારે વ્યકિતઓનો સમૂહ. આ વિધાન ___

અર્ધસત્ય છે
આપેલ પૈકી એક પણ નહીં
અસત્ય છે
સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બંધારણની કઇ કલમમાં મુળભુત અધીકારો દર્શાવવામાં આવેલ છે ?

કલમો-12 થી 20
કલમો-12 થી 27
કલમો-12 થી 22
કલમો-12 થી 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP