Gujarat Police Constable Practice MCQ Part - 4
'સ્વપ્ન સિદ્ધાંત'ના પ્રતિપાદક કોણ છે ?

કાર્લ સ્પેન્સર લેસ્લી
વુડ્રો વિલ્સન
ડો. સિગ્મન ફોઈડ
આર્નોલ્ડ લુડવિગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સર્વોપરી અદાલત કઈ રીતે ધારાસભ્ય તથા કારોબારી ઉપર અંકુશ મૂકે છે ?

ન્યાયાધીશકૃત કાયદો
અદાલતી સમીક્ષા
વટહુકમ
કાયદાનું શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. 1860ની કલમ -97માં શું દર્શાવેલું છે ?

મિલકતોનો સ્વબચાવનો અધિકાર
શુધ્ધ બુધ્ધિથી કરેલ કૃત્ય
ગુનાહિત પ્રવેશ
ખાનગી અને જાહેર મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP