Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

ચોલ વંશ
આપેલ પૈકી એક પણ નહીં
પલ્લવ વંશ
ચંદેલ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ?

ભારત
ઈન્ડિયા એટલે કે ભારત
ઈન્ડિયા
ઈન્ડિયા અને ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કલાકના 60 કિ.મી. ની ઝડપે જતી 300 મીટર લાંબી રેલગાડીને પસાર કરતાં એ જ દિશામાં જતી 200 મીટર લાંબી રેલગાડીને જો એની ઝડપ કલાકના 80 કિ.મી. ની હોય તો કેટલો સમય લાગે ?

1.5 મિનિટ
1 મિનિટ
2 મિનિટ
1.8 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP