Gujarat Police Constable Practice MCQ Part - 4
‘સરક્રીક’ કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે ?

ભારત - નેપાળ
ભારત - પાકિસ્તાન
ભારત - ચીન
ભારત - બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ બનાવવા માટે 100 MLD નો ડિસેલીનેશન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ?

તેહસિલ, ભાવનગર
જલિયા, રાજકોટ
ડુંગરી, જૂનાગઢ
જોડિયા, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે ?

નાઈટ્રોજન પેન્ટાક્સાઈડ
નાઈટ્રોજન ડાયોક્સાઈડ
નાઈટ્રસ ઓક્સાઈડ
નાઈટ્રીક ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વિનોદ કાર દ્વારા 420 km ની મુસાફરી 5 hr. 15 mins.માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hrની ઝડપે કાપે છે તો બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?

90 km/hr
85 km/hr
100 km/hr
105 km/hr

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા સંજોગોમાં મિલકતની જપ્તી થઈ શકે છે ?

એશિયાઈ દેશો સાથે લડાઈ દ્વારા મેળવેલ મિલકત
લૂંટફાટ દ્વારા મેળવેલ મિલકત જાણી જોઈને ધારણ કરવી
આપેલ તમામ
રાજ્ય સાથે સુલેહ ધરાવતાં કોઈ પ્રદેશમાંથી કરેલી લૂંટફાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP